Prem Ni Majburi lyrics

Prem Ni Majburi lyrics -this song from gujarati album and the song written by Rajan Rayka,  DhavalMotan PremNiMajburi song sung by  JigneshKaviraj and song  produced by GunvantThakor released from Jigar Studio www.smfclyrics.com

Song :-Prem Ni Majburi
Singer:-Jignesh Kaviraj
Lyrics:-Rajan Rayka, Dhaval Motan
Music Director:-Jitu Prajapati
Producer :- Gunvant Thakor
Music : -Jigar Studio
Prem Ni Majburi lyrics- jignesh kaviraj
Prem Ni Majburi lyrics


Prem Ni Majburi lyrics in gujarati

હે મને મળી લગન ની કંકોતરી મારા ભઈ
હો  મને મળી લગન ની કંકોતરી મારા ભઈ
નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ.....
હો.......... હો......

ચાર દાડા મારાથી નોખી સુ એ થઈ......
મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ.....
હો.... કોને ખબર, કેમ ફેરવી નજર, કેમ કરી જીવાસે એના વગર.....
હે મને ખોળે બેહાડી ખકવડાવતી રે હો રાજ.

મારા માથે હેતનો હાથ રાખતી રે હો રાજ.....
હો............ હો...   મને મળી લગન ની કંકોતરી મારા ભઈ.......

નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ.....
એ મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ.....

હો.... વિવોના વાગ્યા ઢોલ,  કેવારે ચોઘડિયે....
જાનું મારી જુદી થઈ ને આશુ આખાડીયે....
હો.... મોંડાવે વાગે ઢોલ, લાગે ગોજા
એલું તું કહી દે સુ વાંક હતો મારો.

હે મને કેવાના રહી એની મજબૂરી સુ થઈ
મારા હાચ પ્રેમને નજરો લાગી ગઈ
હો..... હો. મને પ્રેમના પેન્ડલ આલિયા રે હો ભઈ
મેતો પેંડલના હોમેં સેન્ડલ આલિયા રે હો ભઈ
એ મને જીવથી વાલી મારી જાનું પરની ગઈ

હો..... એને પામવાને કર્યા નંખોદડા નોરતા
એ હાલી ગઈ ને અમે રહ્યા એને ખોળતા
હો.... એને પરણવાના રહી ગયા ઓરત
પરની બીજા હારે અમે રહ્યા ઝુરતા

હે જ્યારે મારી યાદ એને આવશે રે હો રાજ
 અડધી રાતે ઉભી કરી રોવડાવસે હો રાજ
હો....  વિધિયે કેવા વેર વાળ્યાં રે હો રાજ

મારા જનમો જનમ ના  બંધન તોડીયા રે હો રાજ
હો....... હો...  તારાઓ સુખી રે જો સંસાર રે હો રાજ
કોને ખબર હવે મારું સુ થાશે હો રાજ
..... હો...   મને મળી લગન ની કંકોતરી મારા ભઈ.......

હે  નથી ખબર જીગાની જાનું પરણી ગઈ
હે મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ
હે  નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ.

Prem Ni Majburi lyrics in english

He Mane Mali Lagan Ni Kankotari Mara Bhai
Ho Mane Mali Lagan Ni Kankotari Mara Bhai
Nahti Khabar Mane Mari Sajan Parni jayi
Ho... O... Char Dada Marathi Nokhi Shu Ae Thai
Mane jiv Thee Vhalee Mari Janu Parni jayi

Ho Kone Khabar Kem Fervee Najar, Kem Karee Jivashe Ena Vagar
Kone Khabar Kem Fervi Najar, Kem Kari Jivashe Enaa Vagar
He Mane Khole Behali Khavaravati Ho Raj
Mara Mathe Het No Hath Rakhati Re Ho Raj

O... O... Mane Mali Lagan Ni Kankotari Maraa Bhai
Nahti Khabar Mane Mari Sajan Parni jayi
Ae Mane Jiv Thi Vhali Mari Janu Parni jayi

Ho Vivo Na Vagya Dhol Keva Re Choghadiye
Janu Mari Judi Thai Ne Aansu Aankhadiye
Ho Mondave Vage Dhol Lage Gozaro
Etalu To Kahi De Shu Vank Hato Maro
He Mane Kehva Na Rahi Eni Majburi Shu Thai
Mara Hacha Prem Ne Najaro Lagi Gayi
Ho... O... Mane Prem Na Pendal Aaliya Re Ho Bhai
Meto Pendal Na Homa Senal Aaliya Re Ho Bhai
Ae Mane Jiv Thi Vhali Mari Janu Parni jayi

Ho Ene Pamva Ne Karya Nakkorada Norataa
Ae Hali Gayi Ne Ame Rahya Ene Kholataa
Ho Ene Paranvana Rahi Gaya Orataa
Parni Bija Hare Ame Rahya Jurataa

He Jyare Mari Yaad Ene Aavashe Re Ho Raj
Adadhi Rate Ubhi Kari Rovadavashe Ho Raj
Ho Vidhi Aeee Keva Ver Vadya Re Ho Raj
Mara Janmo Janam Na Bandhan Todiyas Re Ho Raj

Ho.. O... Taro Sukhi Rehjo Sansar Re Ho Raj
Kone Khabar Have Maru Shu Thashe Ho Raj
Ho... O... Mane Mali Lagan Ni Kankotari Mara Bha

Ae Nahti Khabar Jiga Ni Janu Parani Gayi
Ae Mane Jivthi Vhali Mari Janu Parni Gayi
He Nahti Khabar Mane Mari Sajan Parni Gayi

Tag:-Prem Ni Majburi lyrics in english,prem ni majburi mp3 song download,jignesh kaviraj 2020,jignesh kaviraj prem ek vem chhe,jignesh kaviraj ni timli,jigneshkaviraj ni navi timli,
jignesh kaviraj tame khush to janu ame khush,hindi song lyrics,gujarati bhajan lyrics,gujarati urban song,gujarati lyrics bhajan

📝Note:-➡️आपको कोई lyrics चाहिए कोई भी song Ka Kisi भी भाषा में तो आप मुझे Comment or Guest post form भर के बता सकते हो।

➡️और हमारी वेबसाइट में बहुत सारे सोंग भी तो आप जाके बढ़ सकते हो ये रहा हमारा लिंक www.smfclyrics.com

Previous
Next Post »